| ઈ.સ. | ગામ-વિસ્તાર-સ્થળ | કથા-યજ્ઞ | વક્તા-આચાર્ય |
|---|---|---|---|
| ૧૯૫૪ | સરવાળ | અતિરુદ્ર મહાયજ્ઞ | શ્રી ગાંડુભાઈ શુક્લ (અગ્નિહોત્રી -વઢવાણ) |
| ૧૯૬૪ | મેઘાણીનગર અમદાવાદ | રામકથા | શ્રી વનમાળીદાસ (ત્રાપજ), શ્રી અમરદાસજી (ખારાવાળા) |
| ૧૯૬૬ | અરણેજ | ભાગવત કથા | શ્રી વાસુદેવ શાસ્ત્રીજી |
| ૧૯૬૭ | મીઠાખળી અમદાવાદ | દેવી ભાગવત | શ્રી ભગવતીપ્રસાદ પંડ્યા |
| ૧૯૭૧ | લુહાર સુથાર વાડી, શાહપુર, અમદાવાદ | રામકથા | શ્રી મોહનદાસજી |
| ૧૯૭૭ | વાડજ, અમદાવાદ | દેવી ભાગવત | શ્રી કેશવજી ભવાનજી ભાઈ મંદિર, તુલસી સોસાયટી નડિયાદ |
| ૧૯૭૮ | નવરંગપુરા, અમદાવાદ | રામકથા | વૈશ્વિક સંત શ્રી મોરારીબાપુ |
| ૧૯૭૯ | શ્રી ભારતી આશ્રમ, સરખેજ | ભાગવત કથા | ગૌભક્ત શ્રી શંભુમહારાજ |
| ૧૯૮૧ | ગુજરાત વિધાપીઠ, અમદાવાદ | રામકથા | વૈશ્વિક સંત શ્રી મોરારીબાપુ |
| ૧૯૮૩ | શ્રી ભારતી આશ્રમ, સરખેજ | ભાગવત કથા મહારુદ્ર યજ્ઞ |
ગૌભક્ત શ્રી શંભુમહારાજ શ્રી નરહરી શાસ્ત્રી (પાટણ) |
| ૧૯૮૬ | ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ | ભાગવત કથા | બ્રહ્મર્ષી શ્રી રમેશભાઈ ઓઝા |
| ૧૯૮૭ | શ્રી ભારતી આશ્રમ, સરખેજ | સમુહ લગ્ન અને સંત સંમેલન | |
| ૧૯૯૧ | શ્રી ભારતી આશ્રમ, સરખેજ | સહસ્ત્રચંડી મહાયજ્ઞ | શ્રી શુકદેવભાઈ શાસ્ત્રી (નડિયાદ) |
| ૧૯૯૪ | વરંછા, પટેલ વાડી, સુરત | રામકથા | શ્રી માઁ કનકેશ્વરી દેવી |
| ૧૯૯૫ | પ્રયાગ-કુંભ, અલ્હાબાદ | રામકથા | વૈશ્વિક સંત શ્રી મોરારીબાપુ |
| ૨૦૦૫ | ઘોડદોડ રોડ, સુરત | રામકથા | વૈશ્વિક સંત શ્રી મોરારીબાપુ |
| ૨૦૦૬ | શ્રી ભારતી આશ્રમ, જૂનાગઢ | મહારુદ્ર યજ્ઞ | શ્રી શૈલેશભાઈ શાસ્ત્રી (સરખેજ) |
| ૨૦૦૭ | ભારતી આશ્રમ, સરખેજ | રામકથા | શ્રી રાજેન્દ્રપ્રસાદજી |
| ૨૦૦૮ | શ્રી ભારતી આશ્રમ, જૂનાગઢ | ભાગવત કથા | શ્રી અનિલ પ્રસાદજી |
| ૨૦૧૦ | થલતેજ ચારરસ્તા, અમદાવાદ ગણેશ હાઉસીંગ, કોર્પોરેશનનું મેદાન |
લક્ષચંડી મહાયજ્ઞ ભાગવત કથા |
શ્રી પ્રદિપભાઈ શાસ્ત્રી બ્રહ્મર્ષી શ્રી રમેશભાઈ ઓઝા |