About Pravrutti

અન્નક્ષેત્ર
આશ્રમમાં દરેક વ્યક્તિને સમાન ભાવ સાથે વિનામુલ્યે જમવાની વ્યવસ્થા છે.
ઔષધાલય
સરખેજ ગામમાં આશ્રમ સંચાલીત ઔષધાલય ચલાવવામાં આવે છે.
ગુરુકુળ
આશ્રમનું સ્વસંચાલીત ગુરુકુળ છે જેમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ઉચ્ચશિક્ષણ સાથે જીવનનાં અમૂલ્ય ઘડતરના પાયાનું સિંચન કરવામાં આવે છે.
અતિથિગૃહ
આશ્રમમાં આવનાર અતિથિઓ માટે સુખ-સુવિધા વાળી ૫૦ રૂમોની વ્યવસ્થા છે.
વાનપ્રસ્થાશ્રમ
આશ્રમમાં સામાજીક રીતે મુશ્કેલી વાળા કે તરછોડાયેલા વૃધ્ધ વ્યક્તિઓ માટે ૨૫-૩૦ રૂમોની વ્યવસ્થા છે.
ગોશાળા
ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે આશ્રમમાં લગભગ ૪૦ થી ૫૦ ગાયોનું જતન કરવામાં આવે છે.

Gallery

Recent Event

Image
12
May

કોરોના મહામારી માં કીટ નું વિતરણ

કોરોના મહામારી ના સમય માં શ્રી ભરતી આશ્રમ ધ્વરા ૧૦૦૦ ફૂડ કીટ બનાવી સર્વે ને કીટ નું વિતરણ કરાયુ . 
Image
07
Apr

કોરોના મહામારી માં અનાજ વિતરણ

કોરોના મહામારી ના સમય માં શ્રી ભરતી આશ્રમ ધ્વરા જરૂરિયાત માણસો ને જીવન જરૂરી વસ્તુ આપી અને અનાજ નું વિતરણ કરીયુ .
Image
30
Mar

કોરોના મહામારી માં સહાયક

કોરોના મહામારી માં સહાયક ના સમય માં શ્રી ભરતી આશ્રમ સહાયક બનીને જરૂરિયાત ની મદદ કરી .

Visit Gallery

Send Us a Message

Donation

શ્રી ભારતી આશ્રમ ગુરુકુળ સેવા ટ્રસ્ટ

જૂનાગઢ સંસ્થા

શ્રી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટ

અમદાવાદ સંસ્થા